વાંકાનેર: જોધપ૨ ગામે બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ બંધ કરવા મામલતદારને આવેદન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપ૨ ગામે અનઅધિકૃત રીતે કેમીકલ બાયોડીઝલના નામથી વેચાણ અંગે ફરીયાદ કરવા વાંકાનેર તાલુકા પેટ્રોલ–ડીઝલ એસોસીએશન દ્વારા વાંકાનેર મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના જોધપ૨ ગામે બ્રીજ ઉતરતા ડાબી સાઈડમાં કિસ્મત એન્ટરપ્રાઈઝના નામથી અનઅધિકૃત કેમીકલ બાયો ડીઝલના નામથી વેચાણ થઈ ૨હયું છે. આવા અનઅધિકૃત રીતે ચાલતા પંપને સરકારના આદેશ મુજબ તાત્કાલીક ધોરણે બંધ કરાવવા અપીલ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •