Placeholder canvas

જીવાપર ગામના આગેવાનોની ધારાસભ્ય દુલભજીભાઈને ગામના રોડ રસ્તા અને પાણી બાબતે રજુઆત…

જીવાપર ગામના આગેવાનો ટંકારા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને મળી ગામના રોડ રસ્તા બાબતે રજુઆત કરી હતી

જ્ઞાન જયોતી પર્વના કાર્યક્રમ સ્થળે ટંકારાના જીવાપરના આગેવાનો સરપંચના પ્રતિનિધિ સહિતના મુલાકાતે પહોચ્યા હતા જ્યા રોડ રસ્તા તથા પાણી પ્રશ્ને રજૂઆત કરી હતી સરપંચના પ્રતિનિધિ કમલેશભાઈ નિમાવત,અમરશિભાઈ પટેલ લખમણભાઈ રંગાણી વિપુલભાઈ હાપલિયા મયુરભાઈ હાપલિયા સહિતના હાજર રહ્યા હતા અને ત્યાથી જરૂરી તમામ સુવિધાઓ માટે ધારાસભ્ય દ્વારા અધિકારીઓ સાથે વાત કરી યોગ્ય કરવાની સુચના આપી હતી.

આ સમાચારને શેર કરો