Placeholder canvas

મોરબી જિલ્લા ભારતીય કિશાન સંઘના પ્રમુખ શ્રી જીલેશભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના નાના રામપર ગામના વતની અને હાલ મોરબી જિલ્લા ભારતીય કિશાન સંઘ ના જિલ્લા પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતા શ્રી જીલેશભાઈ કાલરીયા નો આજે જન્મદિવસ છે.

જીલેશભાઇ કાલરીયા હર હંમેશ ખેડૂતો ના પ્રશ્નો ને લય ને લડત ચલાવે છે અને ખેડૂત મિત્રો ના દરેક પ્રશ્નો જેવા કે ટેકા ના ભાવ ની ખરીદી હોય કે પછી ખેડૂતો ને સહાય ના ફોર્મ ભરવા માં ખેડૂતો ને તકલીફ પડી હોય કે પછી ખેડૂતો ના અન્ય કોઈપણ પ્રશ્નો હોય ત્યારે હર હંમેશ ખડે પગે હાજર રહે છે અને કોઈપણ જાત ના સ્વાર્થ વગર હાક મારો અને હાજર રહે છે અને આર.એસ.એસ.અને હિંદુવાદી ની વિચાર ધારા ધરાવતાં એવા જીલેશભાઈ કાલરીયાને આજે જન્મ દિવસ નિમિતે તેમને રૂબરૂ તેમજ તેમના મો.ન. 99248 88788 ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

આ સમાચારને શેર કરો