મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઈ પારેઘીનું અવસાન

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઇ પારેઘીનું અવસાન થયેલ છે.

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારેઘીના પતિ જેઠાભાઇ અમરાભાઇ પારઘી રહે પીપળીનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે.

આ સમાચારને શેર કરો