JEE MAIN 2026માં જ્ઞાનગંગા સ્કૂલનું ગૌરવપૂર્ણ પરિણામ
દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE MAIN પરીક્ષાના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલે ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. સ્કૂલના વિદ્યાર્થી બાવળીયા મિલને 98.05 PR સાથે સમગ્ર વાંકાનેર સેન્ટરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ ઉપરાંત JEE MAIN 2026ના પરિણામમાં વાંકાનેર સેન્ટરના TOP 10માં જ્ઞાનગંગા સ્કૂલના 9 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જે સ્કૂલ માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના ઉત્તમ માર્ગદર્શનનું પરિણામ છે.
જ્ઞાનગંગા સ્કૂલની ખાસિયતો:




- અનુભવી અને નિષ્ણાત શિક્ષકમંડળ
- શિક્ષણ સાથે સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓ
- નિયમિત પેરેન્ટ્સ-ટીચર્સ મિટિંગ
- સાપ્તાહિક પરીક્ષા અને પ્રોજેક્ટ આધારિત અભ્યાસ
- પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પદ્ધતિ
- દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત અભ્યાસ યોજના
- માતા-પિતાને પ્રગતિની SMS માહિતી
- બેસિક સ્પોકન અંગ્રેજી પર ખાસ ધ્યાન
- બોજ વગર આનંદમય શિક્ષણ
- JEE અને NEET માટે મજબૂત પાયો


કેમ્પસની વિશેષતાઓ:
- આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- સુરક્ષિત અને સંરક્ષિત કેમ્પસ
- વિશાળ અને હવા દાર વર્ગખંડ
- CCTV સુરક્ષા વ્યવસ્થા
- મોટું ખેલ મેદાન
- સ્કૂલ બસ સુવિધા
- સંપૂર્ણ શૈક્ષણિક સાધનો સાથે ક્લાસરૂમ
- વિશાળ ઓડિટોરિયમ હોલ
- બેડમિન્ટન કોર્ટ, ચેસ રૂમ અને ટેબલ ટેનિસ
- કેરમ રૂમ અને પાર્કિંગ સુવિધા
- શુદ્ધ પીવાનું પાણી



જ્ઞાનગંગા સ્કૂલ
આરોગ્યનગર, બસ સ્ટેશન રોડ, વાંકાનેર.
📞 સંપર્ક: 02828 222111 / 93133 88225


