વાંકાનેર

ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષા અંડર 14 કુસ્તી ટુર્નામેન્ટમાં મોરબી વિજેતા.: વાંકાનેરના જયએ મેળવ્યો સિલ્વર મેડલ.

પાટણ ખાતે 5 મે થી 7 મે 2025, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ મહાકુંભ 3.O અંતર્ગત રાજ્યકક્ષા એ અંડર 14 ભાઈઓ અને બહેનો એ કુસ્તી સ્પર્ધા રમતમાં ભાગ લીધો હતો. જેમાં માતુ શ્રી સી. કે. શાહ પ્રાથમિક વિદ્યાલય વાંકાનેરના ખેલાડી સોલંકી જય એ 44KG વેટ કેટેગરીમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવેલ છે.

આ સમાચારને શેર કરો