આજે સીંધાવદરના જાવેદખાનનો જન્મદિવસ

આજે સિંધાવદર ગામના વતની અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરતા જાવેદખાન પઠાણ (જે.કે.)નો જન્મ દિવસ છે.

જાવેદખાન પોતે મોરબીમાં પોતાનો ઈમ્પોર્ટ એક્ષપોર્ટનો વ્યવસાય કરે છે. ત્યાં અને તેના ગામ તેમજ તાલુકામાં તેમનું મોટું મિત્રવર્તુળ છે. આજે તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સંબંધીઓ, સ્નેહીઓ પરિવારજનો અને વ્યવસાયિક મિત્રો તેમના મોબાઈલ નં.9737777373 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી જાવેદખાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…Happy Birthday

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
આ સમાચારને શેર કરો