આજે વાંકાનેર તાલુકાના વીસી મંડળના ઉપપ્રમુખ જાવેદ ખાન પઠાણ નો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના વિ.સી. મંડળના તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ-લાલપરના ઉપપ્રમુખ અને લીંબાડા ગામના વતની જાવેદખાન પઠાણનો જન્મદિવસ છે.

તેઓ પોતાના ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં અને ગામમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે આજે તેમને તેમના સગા સ્નેહીઓ પરિવારજનો મિત્રો શુભેચ્છકો અને સાથીઓ તેમના મોબાઈલ નંબર 70166 10040 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ

કપ્તાન ગ્રુપ તરફથી જાવેદખાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો