વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાનાં વી.સી.ઈ. મંડળનાં ઉપપ્રમુખ જાવીદખાન પઠાણનો જન્મદિવસ…
વાંકાનેર: આજે વાંકાનેર તાલુકા નાં વી. સી. ઈ. મંડળનાં ઉપપ્રમુખ તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ લાલપરનાં ઉપપ્રમુખ અને લીંબાળા ગામના વતની જાવીદખાન પઠાણનો જન્મદિવસ છે. તેઓ પોતાના ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં અને ગામમાં ખુબ સારા સંબધો ધરાવે છે.
આજે તેમને તેમના સગા, સ્નેહીઓ, પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો અને સાથીઓ તેમના મોબાઈલ નંબર 7016610040 પર જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે…

