વાંકાનેર: સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી.
વાંકાનેર: આજે મહાવીર જન્મ કલ્યાણક ના ખાસ અને પાવન દિવસ નિમિતે વાંકાનેર શહેર ખાતે બિરાજતા કૌશલ્યાબાઈ મહાસતીજીની નિશ્રામાં વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા એક અનેરી પ્રભાત ફેરીનું આયોજન થયું હતું જેમાં સવાર ના 6.45 કલાકે ઉપાશ્રય થી ચાવડી ચોક, પુલ દરવાજા, પ્રતાપ ચોક, પ્લે હાઉસ, દેરાસર અને ઉપાશ્રય આપેલ રુટ મુજબ ની પ્રભાત ફેરી નું એક વિશિષ્ટ આયોજન થયું હતું.
વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.
કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/BmMkO4yyxnBGTaDSFixhSl