આજે સિંધાવદરની ‘ઢીંગલી’ ઇઝના શેરસીયાનો જન્મદિવસ

વાંકાનેર આજે સીંધાવદરની ‘ઢીંગલી’ ઇઝના નો જન્મદિવસ છે, તેમને આજે બે વર્ષ પુરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના રહેવાસી અને મોમીન સમાજના સામાજિક અને રાજકીય આગેવાન યુસુફભાઈ શેરસીયાના ભત્રીજા અને પટેલ મશીનરી સ્ટોર વાળા જાબીર શેરસીયાની લાડકી દીકરી ઇઝનાનો આજે જન્મદિવસ છે.

આજે જાબીર શેરસિયાના મિત્રો, સગાં-સંબંધીઓ અને બિઝનેસ વર્તુળમાંથી તેમની દીકરી ઇઝના ના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નં.99131 01645 પર પાઠવી રહયા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ઇઝના ને અને તેમના પરિવારને તેમની લાડકીના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો