પૂર્વ સાંસદ સ્વ.લલિતભાઈ મહેતાના પત્ની ઇન્દુમતીબેનનું અવસાન…
પૂર્વ સાંસદ સ્વ.લલિતભાઈ મહેતાના પત્ની ઇન્દુમતીબેનનું અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આજે 9:30 વાગ્યે તેમના ઘરેથી નીકળશે..
પૂર્વ સાંસદ સ્વ. લલિતભાઈ અમૃતલાલ મહેતાના પત્ની ઇન્દુમતીબેનનું અવસાન થયેલ છે તેઓ તુષારભાઈ, ભાવિનીબેન તથા કલ્પેન્દુભાઈના માતુશ્રી તેમજ કમલેશભાઈ શાહ, હીનાબેન અને મનીષાબેનનાં સાસુ તથા પલ્લવ અને પરીના દાદી અને બેલાના નાનીનું તાઃ ૨૦-૦૧-૨૦૨૬ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આજે નીકળશે
અંતિમ યાત્રા ::–
તા.૨૧-૦૧-૨૦૨૬, બુધવાર સવારે ૦૯-૩૦ કલાકે
નિવાસ સ્થાન ::-
‘શ્રાવસ્તી’, દિવાનપરા, જૈન ભોજનશાળાની બાજુમાં વાંકાનેર.


