Placeholder canvas

હવે વાંકાનેરમાં પણ જાપાનનું સોલીસ યાનમાર ટ્રેકટર મળશે: કાલે શો-રૂમનું ઉદઘાટન

(Promotional Artical)
વાંકાનેર : આવતીકાલથી જાપાનની ટ્રેક્ટર કંપનીના ટ્રેક્ટર વાંકાનેરમાં મળતા થઈ જશે કેમ કે આવતી કાલે સોલીસ યાનમાર ટ્રેકટરના શો-રૂમનું ઉદઘાટન થનાર છે.

વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં.3માં એગ્રી બિઝનેસ સેન્ટરના નામેં વ્યવસાય કરતા અનિસભાઈ માથકીયા અને તેના ગ્રુપના સભ્યો ખેતીના સાધનોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ વાંકાનેરમાં એગ્રી બિઝનેસ સેન્ટરના નામે સરકારની સબસીડી આપતા સાધનોની સેવાકીય પ્રવૃતિ સાથે વ્યવસાય શરૂ કર્યા બાદ તેઓએ નેશનલ હાઇવે મિસરી હોટલની બાજુની શેરીમાં એબીસી કોર્પોરેશન નામે ખેતીના સાધનો જેવા કે ઓટોમેટીક ઓરણી, રોટાવેટર, સ્લાઇડર, સબમર્સીબલ પંપ, ડ્રિપ, ઝટકા મશીન વિગેરે ના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને હવે તેઓ આવતી કાલે જાપાનની સોલીસ યાનમાર કંપનીના ટ્રેકટરના શો-રૂમનું ઉદ્દઘાટન કરી રહયા છે.
અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતી જાપાનીઝ કંપનીના અને દુનિયાની નંબર-૧ સોલીસ યાનમાર ટ્રેકટરના વાંકાનેરના ઓર્થોરાઈઝ ડીલર તરીકે એબીસી કોર્પોરેશનની નિમણૂક કરવામાં આવી છે. સોલીસ યાનમાર ટ્રેકટરના શોરૂમનો વાંકાનેરમાં આવતીકાલે શુભારંભ થશે. આ ઉદઘાટન સમારંભમાં એબીસી કોર્પોરેશન તરફથી વાંકાનેર તાલુકા ખેડૂતો અને ટ્રેક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ભાઈઓને જાહેર આમંત્રણ આપેલ છે.
ઉદઘાટન સમારંભ
તા.31/08/2022, બુધવાર
સમય:- સવારે 9 કલાકે
સ્થળ:-
સોલીસ યાનમાર જાપાન ટ્રેકટર
એબીસી કોર્પોરેશન
“અંજની પ્લાઝા” 27 નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક:-99746 93833 / 76008 94202 / 99746 57033
આ સમાચારને શેર કરો