Placeholder canvas

વાંકાનેર:હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘર આંગણે: કેરીયર ઝોન એકેડમીનો શુભારંભ

(Promotional Article)
વાંકાનેરના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસ કે એકેડમી વાંકાનેરમાં ન હોવાથી વાંકાનેરના વિદ્યાર્થીઓને મોરબી કે રાજકોટ જવું પડતું હતું પરંતુ હવે સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી એકેડમી વાંકાનેરમાં શરૂ થઈ રહી છે. હવે વાંકાનેરમાં પણ વિવિધ ભરતીની તૈયારી કરતા વિધાર્થિઓને ઘર આંગણે જ ક્લાસ કરી શકશે..
વાંકાનેર શહેરમા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ ને ધ્યાનમા રાખી તમામ સુવિધાઓની તથા જરૂરિયાતો તથા વિધાર્થીઓ ના હિતને ધ્યાનમા રાખીને એકેડમીની ટુંકમા શરૂઆત થશે…, આધુનિક અને ટેકનોલજીની સાથે 10/03/2022થી એકેડમીની ફ્રી ડેમો લેક્ચર સાથે શરૂઆત કરવામાં આવનાર છે.
“કેરીયર ઝોન એકેડમી”ની વિશેષતા:-
ગુજરાતમાં સૌથી વધુ વંચાતા પબ્લિકેશન દ્વારા સંચાલિત “કેરીયર ઝોન”મા અંગ્રેજી, ગણિત અને કરન્ટ અફેર્સ પર વિશેષ ભાર, નવી ઢબે ડિઝાઇન થયેલા વર્ગો, 300થી વધુ ટેસ્ટનું માળખું, ડેઇલી ટેસ્ટ, વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ દરેક વિષયનું ઊંડાણપૂર્વક તૈયાર થયેલું મટિરિયલ ફી
“કેરીયર ઝોન એકેડમી”માં સુવિધાઓ
-ફ્રી લાઈબ્રેરી
-ટાઇમ મેનેજમેન્ટ
-અનુભવી ફેકલ્ટી
-સફળ સંચાલકો
-ફ્રી મટીરીયલ
-કુદરતી વાતાવરણ
-દરેક કલાસમાં AC
-લેડીઝ-જેન્ટ્સ માટે અલગ વોશરૂમ
-મિનરલ વોટરની સુવિધા
“કેરીયર ઝોન એકેડમી”માં આ એક્ઝામની તૈયારી કરાવાશે
-GPSC, રેવન્યુ તલાટી
-પંચાયત તલાટી,
-હાઈકોર્ટ કલાર્ક
-સિનિયર કલાર્ક,
-PI, PSI,
-કોન્સ્ટેબલ, સચિવાલય
-બિન સચિવાલય,
-TET, TAT, HTAT તથા
-બેંક પરીક્ષા
-ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
-પંચાયત સેવા વગેરે…
“કેરીયર ઝોન એકેડમી”ના મુખ્ય વિષયો
• આંતરરાષ્ટ્રીય સંબંધો
• ગુજરાતી વ્યાકરણ
• ગુજરાતી સાહિત્ય
• અંગ્રેજી વ્યાકરણ
• ગુજરાતની ભૂગોળ
• ગુજરાતનાં જિલ્લાઓ
• ગુજરાતનો ઇતિહાસ
• ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
• ગુજરાતનાં મહાનુભાવો
• ભારતની ભૂગોળ
• વિશ્વની ભૂગોળ
• ભારતનો ઇતિહાસ
• ભારતનો સાંસ્કૃતિક વારસો
• ભારતીય અર્થવ્યવસ્થા
• ભારત/ગુજરાતની યોજનાઓ
• ભારતીય બંઘારણ
• પંચાયતી રાજ
• જાહેર વહીવટ
• ગણિત
• બૌદ્ધિક ક્ષમતા
• વિજ્ઞાન અને ટેડૂનોલોજી
• સામાન્ય-વિજ્ઞાન
• રમત-ગમત
• મહિલાઓનો ફાળો
• કમ્પ્યૂટર

કેરીયર ઝોન એકેડમી
શ્રી વલ્લભ કોમ્પલેક્ષ, ૩ જો માળ, રાજકોટ રોડ, વાંકાનેર. સંપર્ક:- 97279 79730

આ સમાચારને શેર કરો