કાલે આશાપુરા રેસ્ટોરન્ટનો શુભારંભ : હવે વાંકાનેરમાં મળશે ઘર જેવું ભોજન…

વાંકાનેર : આવતીકાલે વાંકાનેર નેશનલ હાઈવે પર આશાપુરા રેસ્ટોરન્ટનો શુભારંભ થશે…. જ્યાં બપોર અને રાત્રે આશાપુરા રેસ્ટોરન્ટ ના માનવતા ગ્રાહકોને ઘર જેવું ભોજન પીરસવામાં આવશે…
વાંકાનેર નેશનલ હાઇવે પર તાલુકા પંચાયતની બાજુમાં મહાવીર પાઉંભાજી પાસે, આશાપુરા રેસ્ટોરન્ટનો આવતીકાલે શુભારંભ થશે… આ રેસ્ટોરન્ટમાં શુદ્ધ સ્વાદિષ્ટ અને ઘર જેવું કાઠીયાવાડી ભોજન બપોરે અને રાત્રે મળશે… ઉપરાંત પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ થશે.
આશાપુરા રેસ્ટોરન્ટ હરપાલસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા શરૂ કરી રહ્યા છે. આવતીકાલના ઉદ્ઘાટન સમારંભમાં તેઓ તરફથી વાંકાનેર શહેર અને તાલુકાની આમ જનતાને પધારવા માટેનું હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે.
ઉદ્ઘાટન :-
તા.21/06/2024, શુક્રવાર.
સમય :-સવારના 9 વાગ્યે.
આ સમાચારને શેર કરો