વાંકાનેર: લિંબાળા ગામમાં 7 વર્ષના બાળકે રમઝાનનું 26માં ચાંદનું રોઝુ રાખ્યુ
હાલ ઇસ્લામનો પવિત્ર માસ રમજાન ચાલી રહ્યો છે અને હવે ગણતરીના 3-4 દિવસો બાકી બચ્ચિયા છે ત્યારે આ ગરમીમાં રોજા રાખવા મોટી ઉંમરના લોકોને પણ ભારે તકલીફ પડી રહી છે. ત્યારે નાના બાળકો દ્રારા રોઝા રાખવાના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
આજે વાંકાનેર તાલુકાના લિંબાળા ગામમાં સાત વર્ષનો બાળક મહંમદ હસનૈન ને આજે ખૂબ તાપ અને ગરમીમાં પ્રથમ રોજુ રાખ્યુ હતુ. આજે ચારોલીયા મહંમદ હસનૈન ઈકબાલભાઈ ઍ રમઝાનનુ આ મોટું રોઝુ ૭ વરસની નાની ઉમરમાં રાખ્યુ હતુ અને ખુદાની બંદગી કરીને અલ્લાહને રાજી કરવાની કોશિશ કરી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…