Promotional Articlesવાંકાનેરવ્યવસાય

હવે વાંકાનેરમાં મહિન્દ્રાના પેસેન્જર અને કોમર્શિયલ વાહનોનું નવું વિશ્વાસપાત્ર સરનામું…

વાંકાનેર અને આસપાસના ગ્રાહકો માટે ખુશખબર! હવે મહિન્દ્રા કંપનીના વિશ્વસનીય અને આધુનિક પેસેન્જર તથા કોમર્શિયલ વાહનો માટે દૂર જવાની જરૂર નથી. આઈએમપી મોટર્સ ટૂંક સમયમાં વાંકાનેરમાં મહિન્દ્રા સાથે પોતાની સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે.
મહિન્દ્રા એટલે મજબૂત ગુણવત્તા, અદ્યતન ટેક્નોલોજી, વિશ્વાસ અને ઉત્તમ કામગીરીનું પ્રતીક. ખેતી, વ્યવસાય, માલસામાનની હેરફેર કે રોજિંદા ઉપયોગ માટે – દરેક જરૂરિયાતને અનુરૂપ મહિન્દ્રાના વિવિધ વાહનો હવે એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.
👉વેપારીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય માટે પ્રથમ પસંદગી.
આજે જ તમારું બુકિંગ કરાવો…
ભવ્ય ઓપનિંગ – ટૂંક સમયમાં
બુકિંગ શરૂ થઈ ગયું છે.
આ સમાચારને શેર કરો