રાજકોટમાં શાળા સંચાલકો અનઅધિકૃત ડોમ સ્ટ્રકચરને જાતે જ હટાવવા લાગ્યા…

રાજકોટ: ટી.આર.પી.ગેમઝોનના અગ્નિકાંડ બાદ શહેરની અનેક ખાનગી શાળાઓમાં અનઅધિકૃત રીતે ખડકાયેલા ડોમ સ્ટ્રકચર સામે પ્રશ્ર્નો ખડા થયા છે ત્યારે કેટલાક શાળા સંચાલકોએ લાખના રૂપિયાના ખર્ચે ઉભૂ કરેલું સ્ટ્રકચર વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જાતે જ હટાવી દીધુ છે. ત્યારે અન્ય ખાનગી શાળાઓએ પણ તેને અનુસરવું જરૂરી છે.

વાંકાનેરમાં પણ જે સ્કૂલોમાં આવા અનઅધિકૃત રીતે ડોમ ખડકવામાં આવેલા છે તે સ્વૈચ્છિક રીતે હટશે ? અને તેની સામે શું જવાબદાર અધિકારીઓ કાર્યવાહી કરશે.? એ જોવાનું રહ્યું…

આ સમાચાર શેર કરો

Follow Us on