IFB કંપનીના વાંકાનેરના એકમાત્ર ઓર્થો. ડીલર “બાદી એન્ડ કંપની”માં IFBની અફલાતૂન ઓફર

IFBની કોઈ પ્રોડક્ટ દિવાળી પર ખરીદો અને મેળવો એક-બે નહિ પણ ઢગલાબંધ ઓફરના લાભ…

વાંકાનેર: તહેવારો પર દરેક કંપની વિશે ઓફરો આપતી હોય છે. શો-રૂમ પણ પોતાની ઓફર જાહેર જાહેર કરે છે. આમ તહેવારો પર હોમ એપ્લાયન્સીસની ખરીદી ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક છે. જો ખરેખર ખરીદવાનું જ છે તો પછી શા માટે ? અત્યારે જ ખરીદો અને મેળવો તહેવારોની વિશેષ ઓફરના લાભ…

કોઈ પણ કંપનીની વસ્તુ *ફુદડીવાળી લોભામણી જાહેરાતમાં આવીને ન ખરીદવી, હંમેશા કંપનીના ઓર્થો.ડીલર પાસેથી જ ખરીદીનો આગ્રહ રાખો… એ જ ગ્રાહકના હિતમાં છે. IFB કંપનીના વાંકાનેરના એકમાત્ર ઓર્થો.ડીલર “બાદી એન્ડ કંપની” માંથી જ IFB કંપનીની અફલાતૂન ઓફર સાથે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો…

બાદી એન્ડ કંપનીમાં IFB ની કોઈ પણ પ્રોડક્ટની ખરીદી પર ખાસ ઓફર.
  • IFBની કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર ૪૧૪૦ની MRP વળી અમેરિકન ટુરિસ્ટ બેગ ફ્રી…
  • IFBની કોઈપણ પ્રોડક્ટની HDB ફાઇનાન્સમાં ખરીદી પર ૧૫% કેશબેક…
  • IFBની કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર શો-રૂમ તરફથી બમ્પર ડ્રોની ટીકીટ ફ્રી..
  • IFBની કોઈપણ પ્રોડક્ટની ખરીદી પર ૮૦૦૦ની ખરીદીના વાવચર ફ્રી…
  • IFBનીકોઈપણ પ્રોડક્ટની ખરીદી પર દરરોજ થતો ગોલ્ડ કોઈન ડ્રોની ટીકીટ ફ્રી…
  • IFBની કોઈપણ પ્રોડક્ટની ખરીદી ક્રેડિટકાર્ડ દ્રારા કરવામાં આવે તો ૫ થી ૧૦% કેશબેક…
  • બજાજ ફાઇનાન્સ તરફથી લકકી ડ્રો ની ટીકીટ તદ્દન ફ્રી….
  • HDFC ફાયનાન્સ અવેલેબલ, પ્રથમ ખરીદી પર 10% કેશબેક
  • જે વાંકાનેર વાસીઓ IFBની કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા ઇચ્છતા હોય તેવો હમેશા વાંકાનેરમાં IFB કંપનીના એકમાત્ર ઓથોરાઈસીઝડ ડીલર – બાદી એન્ડ કંપનીમાંથી IFBની કોઈ પણ આઈટમ ખરીદો અને વિશેષ લાભ અને બેસ્ટ સર્વિસ મેળવો…..

દિવાળી પર હોમ એપ્લાયનસીસની કોઈ પણ આઈટમ ખરીદવાનો ખૂબ સારો અવસર છે. જો પછી પછી કરશો તો રહી જશો….!!!! માટે જ તો કહી છી……

🙏 પધારો આપનું સ્વાગત છે 🙏
બાદી એન્ડ કંપની
સહજ કોમ્પ્લેક્ષ, બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. ફોન.9825284432

આ સમાચારને શેર કરો