વાંકાનેર

આજે જોધપરના પૂર્વ સરપંચ ગુલાબભાઈ શેરસિયાની દીકરી હુમેરાબાનુનો જન્મદિવસ.

આજે જોધપરના પૂર્વ સરપંચ ગુલાબભાઈ શેરસિયાની દીકરી હુમેરાબાનુનો જન્મદિવસ છે.

આજે જોધપરના પૂર્વ સરપંચ ગુલાબભાઈ શેરસીયાની લાડકી દીકરી હુમેરાબાનું છ વર્ષ પુરા કરીને સાતમા વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ પ્રથમ ધોરણમાં અભ્યાસ કરી રહી છે. હુમેરાબાનું તેમના પરિવારની લાડકી દીકરી છે અને ગુલાબભાઈ શેરસીયા રાજકિયા તેમજ સામાજીક રીતે ખૂબ સારા સંબંધો ધરાવે છે.

આજે હુમેરાના પરિવારજનો, સગા સંબંધીઓ અને તેમના પપ્પા ના મિત્રો હુમેરાબાનુંને જન્મદિવસની શુભેચ્છા તેમના પપ્પા ના મોબાઈલ નંબર 98986 34672 પર પાઠવી રહ્યા છે. કપ્તાન ગ્રુપ તરફથી હુમેરાબાનુંને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો