વાંકાનેર: ઇન્ડિયન હ્યુમન રાઇટ એશોશિયેશનના ગુજરાતના ઉપપ્રમુખ પદે વિક્રમસિંહની વરણી
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
વાંકાનેર: ઇન્ડિયન હ્યુમન રાઇટ એશો શિયેશન,ગુજરાત રાજ્યના ઉપ પ્રમુખ પદે વાંકાનેરના વિક્રમસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200716-WA0018-1024x576.jpg)
ઇન્ડિયન હ્યુમન રાઇટ એશોશીયેશન,ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ પદે વાંકાનેરના વિક્રમસિંહ જાડેજાની ઇન્ડિયન હ્યુમન રાઇટ એશો.દિલ્હીના અધ્યક્ષશ્રી દિનેશ શર્માએ તાજેતરમાં નિયુક્તિ કરી છે. વિક્રમસિંહ જાડેજાને આ અંગેનો વિધિવત પત્ર પાઠવી શુભેચ્છા આપેલ.આ તકે શ્રી દિનેશ શર્માએ વિવિધ આપદા, સામાજિક સૌહાર્દ,શાંતિ, કોમી એખલાસ સાથે ગરીબ, પીડિત, શોષિત સમાજના છેવાડાના આમ આદમીને ન્યાય અપાવવા સાથે સદાય જનહિતના કાર્ય માટે સતત સેવારત રહો તેવી શુભેચ્છા આપી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/advt-gif.gif)
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)