Placeholder canvas

મહિકા:આવતી કાલે હુમા નેચરલ ડબ્બલ ફિલ્ટર સીંગતેલનો શુભારંભ…

(Promotional Articals)
વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે આવેલ કોઠી PHCની બાજુમાં હુમા નેચરલ ડબલ ફિલ્ટર સીંગતેલનો આવતીકાલે શુભારંભ થશે…

વાંકાનેર તાલુકાના જોધપર ગામના પૂર્વ સરપંચ ગુલાબભાઈ શેરસીયા આવતીકાલે કોઠી પીએસસી ની બાજુમાં હુમા ઓઇલ મીલમાં ડબલ ફિલ્ટર સીંગતેલના ઓઇલ મીલનો શુભારંભ કરી રહ્યા છે. આ ઉદઘાટન પ્રસંગે વાંકાનેર તાલુકા તેમજ શહેરની આમ જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
હુમા સીંગતેલ ઓઇલ મીલમાં નેચરલ ડબલ ફિલ્ટર સીંગતેલ મળશે. ગુલાબભાઈ શેરસિયા પોતાના આ સીંગતેલ ઓઇલ મીલમાં સો ટકા શુદ્ધ સિંગતેલ આપવાની ખાતરી આપે છે. તેમજ આપની હાજરીમાં જ, નજર સામે જ સીંગતેલ કાઢી આપવામાં આવશે. હુમા સીંગતેલમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી, તેમજ સીંગતેલને કોઈપણ કેમિકલ નાખ્યા વગર ડબલ ફિલ્ટર કરીને ગ્રાહકને સો ટકા શુદ્ધ સીંગતેલ આપવામાં આવશે.

-: ઉદ્ઘાટન સમારંભ :-
હુમા સીંગતેલ ઓઇલ મીલ
કોઠી પીએચસીની બાજુમાં, 27 નેશનલ હાઇવે, મહિકા, તા.વાંકાનેર.
MO: +91 98986 34672 / 97238 15939
તા. 16/11/2022, ગુરુવાર
સમય:- સવારે 9:30 થી આપના આગમન સુધી…

➡️હુમા ઓઇલમીલ
➡️હુમા શીંગતેલ ડબલ ફિલ્ટર મગફડી ૧૦૦% સુધ્ધ.
➡️હુમા ખોળ કપાસીયા

આ સમાચારને શેર કરો