Placeholder canvas

વાંકાનેર બેઠકના ‘આપ’ના ઉમેદવાર વિક્રમ સોરાણી પાસે કેટલી સંપત્તિ છે? કેટલું દેણું છે? જાણો

વાંકાનેર: 67- વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક ઉપર કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી છે. ધોરણ-9 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ કુલ ૩.૪૫ લાખની જંગમ મિલ્કત ધરાવે છે તેમના પત્ની પાસે ૧.૦૫ લાખની સમ્પાતી છે તો આપ ઉમેદવાર પાસે એક કવિડ કાર અને એક ફોર્ડ ફિયેસ્ટા કાર છે કુલ મળી તેમના ઉપર 20,831 લાખની લોન બોલે છે.

વાંકાનેર : વિક્રમ સોરાણી ( આમ આદમી પાર્ટી )
અભ્યાસ : ધોરણ-9 પાસ
જંગમ મિલ્કત : 3,45,000 – પત્ની : 1,05,000
હાથ ઉપર રોકડ : 20,000 – પત્ની : 5,000
આવકવેરો : 3,48,400 – પત્ની :
લોન : 20,831 – પત્ની :
કાર : કવિડ કાર- 2 લાખ અને ફોર્ડ ફિયેસ્ટા – 70 હજાર

આ સમાચારને શેર કરો