Placeholder canvas

વાંકાનેર: દલડી-લુણસરીયા વચ્ચે રેલ્વે ફાટક કેટલા દિવસ બંધ રહેશે? જાણવા વાંચો

વાંકાનેર: તાલુકાના દલડી અને લુણસારીયા ગામ વચ્ચે આવેલી રેલવે ફાટક એક દિવસ પૂરતી બંધ રહેશે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડી-લુણસરિયા ગામ વચ્ચે આવેલી રેલવે ક્રોસિંગ ફાટક નંબર 85 અને 90 તારીખ 8/ 2/ 2021 ના સવાર ના ૮ વાગ્યા થી તારીખ 9/ 2 2021 ના સવારના ૮ વાગ્યા સુધી બંધ રહેશે.

જેમની આ રસ્તા પર પસાર થનાર દરેક રાહદારીઓએ નોંધ લેવી શક્ય બને ત્યાં સુધી એક દિવસ પૂરતું અહીંથી પસાર થવાનું ટાળવું…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો