સરા ગામની દિકરીના પરિવારે પંખી ધર બનાવી ધાર્મિક અનુષ્ઠાન કરતા સ્થા જૈન સંધ દ્રારા સન્માન

by ભરતભાઇ પારેખ-સરા
સરા ગામના પારેખ પરિવાર ની દિકરી કાન્તાબેન ન્યાલ ચંદભાઇ પારેખ ના લગ્ન હેબતપર ખાતે મગનભાઇ શાહ સાથે થયા હતા તેમનુ 93 વર્ષની વયે મૃત્યુ થતા તેમના સંતાનો અશ્ર્વિનભાઇ વિજયભાઇ ચેતનભાઇ કોકીબેન એ સરા માતા ની માતૃભૂમિ પર પંખીધર બનાવી માતૃ ભુમિ મા યાદગીરી કાયમ કરી હતી નવકારશી જમણ સંધ પુજન સાથે સરા દેરાસરજી મા સ્નાત્ર પુજા કરી ભગવાન ની  ધામધુમથી શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગ પરથી નિકળતા ગ્રામજનોએ દર્શન નો લાભ લીધો હતો

અબોલ ગૌ માતા ને ધાસચારો સહિત ધાર્મિક કાર્યો કરી શાહ પરિવારે માતાના મૃત્યુ ને માતૃભુમિ મા દાન પુણ્ય અને ધાર્મિક કાર્ય થી યાદગાર બનાવ્યો હતો સરા સ્થાનક વાસી જૈન સંધે ગામની દિકરી એ માતૃભુમિ નુ ઋણ અદા કરતા પરિવાર નુ સન્માન કરેલ હતુ.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો