આવતી કાલે રિલીફ હોસ્પિટલમાં રાહત દરે હિજામા કેમ્પ…
વાંકાનેર: આવતીકાલે એટલે કે તારીખ 24/01/2026ને શનિવારના રોજ વાંકાનેરની રિલીફ હોસ્પિટલ ખાતે રાહત દરે હિજામાં કેમ્પ રાખવામાં આવેલ છે. તેમનો જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લેવાનો અનુરોધ છે….
રાજકોટના હિજામા એક્સપર્ટ
ડો.એસ.એમ.આલમ
🗓️ કેમ્પ તારીખ:-
24, જાન્યુઆરી, 2026, શનિવાર,
🕘 કેમ્પનો સમય:-
સવારે ૯ થી બપોર ૨ સુધી
🏥 કેમ્પનું સ્થળઃ-
ડો. એન. એ. શેરસિયા
રીલીફ હોસ્પિટલ, માઁ હોસ્પિટલની બાજુમા, ભંગારના ડેલા ની બાજુવાળી શેરી, ૨૭-A- નેશનલ હાઇવે, વાંકાનેર.
🧕🏻 બહેનો માટે ફિમેલ ડો. નાઝિયા એસ. આલમ મળશે
મુખ્ય રોગો:-
● બધાજ પ્રકાર ના દુખાવા
● માનસિક રોગ
● લકવો
● ચામડીના રોગો
● એલર્જી
● ખિલ-મુહાસા
● વાળના રોગો
● બ્લડપ્રેશર
● આ ઉપરાંત અન્ય ઘણા રોગો…
📣 એક કપ/પોઇન્ટના ફક્ત ₹૭૦/- ફાયર કપિંગ🔥 મસાજ કપિંગ💆🏻♂️સાથે. ફક્ત કેમ્પ દરમિયાન
આ કેમ્પમાં ફક્ત ૩૦ દર્દી લેવામાં આવશે, નામ નોંધાવવુ જરૂરી છે. નામ નોંધાવવા માટે નીચેના નમ્બર પર સંપર્ક કરો…
૯૯૨૪૫ ૦૭૧૩૩ / ૯૧૦૬૩૩૭૩૨૭
હિજામાથી થતા ફાયદા:-
☆ખરાબ લોહી ને શરીર માંથી
☆કાઢી શરીર સાફ કરે છે.
☆રક્તપરિભ્રમણ વધારીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
☆બધારોગો મા અક્સિર છે.
☆હુજુરની સુન્નત છે.
નોંધ:-
- તમારી ચાલુ દવાની ફાઇલ સાથે લાવવા વિનંતિ
- બહેનો માટે અલગ વ્યવસ્થા રાખેલ છે.
- દર મહિને બે શનિવાર વાંકાનેર મા મળશે.

