વાંકાનેર: શનિવારે રિલીફ હોસ્પિટલમાં રાહત દરે હિજામા કેમ્પ

વાંકાનેર: આગામી તા. 22/02/2025 ને શનિવારના રોજ વાંકાનેરની જાણીતી રીલીફ હોસ્પિટલમાં રાહત દરે હીજામાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ હિજામાં કેમ્પમાં રાજકોટના હિજામા એક્સપર્ટ ડૉ.એસ.એમ.આલમ સેવા આપશે. આ હિજામાં કેમ્પમાં બહેનો માટે ફિમેલ (મહિલા) ડોક્ટર નાઝીમાં એસ.આલમ સેવા આપશે. આ કેમ્પમાં ફક્ત ૫૦ દર્દી લેવામાં આવશે, જેથી અગાઉથી નામ નોંધાવી લેવું…
હિજામાં નીચેની તકલીફમાં ફાયદાકારક છે.
● બધાજ પ્રકાર ના દુખાવા
● માનસિક રોગ
● લકવો
● ચામડીના રોગો
● એલર્જી
● ખિલ-મુહાસા
● વાળના રોગો
● બ્લડપ્રેશર
● આ ઉપરાંત અન્ય ઘણા રોગો…
હિજામા થી થતા ફાયદા:-
☆ ખરાબ લોહીને શરીરમાંથી કાઢી શરીર સાફ કરે છે.
☆ રક્તપરિભ્રમણ વધારીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
☆ બધા રોગોમા અક્સિર છે.
☆ હુજુરની સુન્નત છે.
તારીખ:-
22, ફેબ્રુઆરી, 2025, શનિવાર,
સમય:-
સવારે ૯ થી બપોર ૨ સુધી
સ્થળઃ-
ડો. એન. એ. શેરસિયા
રીલીફ હોસ્પિટલ, માઁ હોસ્પિટલની બાજુમા, ભંગારના ડેલાની બાજુવાળી શેરી, ૨૭- નેશનલ હાઇવે, વાંકાનેર.
કેમ્પમાં રાહત દર :-
1 કપ/પોઇન્ટ ના ₹૧૦૦/-ને બદલે ફક્ત ₹૭૦/-, ફાયર કપિંગ🔥 મસાજ કપિંગ💆🏻‍♂️સાથે. આ દર ફક્ત કેમ્પ દરમિયાન રહેશે.
ફક્ત ૫૦ દર્દી લેવામાં આવશે, નામ નોંધાવવા માટેના નંબર.
૯૯૨૪૫ ૦૭૧૩૩ / ૯૧૦૬૩ ૩૭૩૨૭
નોંધ.:-
👉 તમારી ચાલુ દવાની ફાઇલ સાથે લાવવા વિનંતિ.
👉 બહેનો માટે અલગ વ્યવસ્થા રાખેલ છે.
👉 દર મહિને પહેલા -ત્રીજા શનિવારે વાંકાનેરમા મળશે.

https://wa.link/vqi335

આ સમાચાર શેર કરો

Follow Us on