જૂનાગઢ: માળિયાહાટીમાં જોરદાર વરસાદ સાથે માથુ તોડી નાખે તેવા કરા પડ્યા..!

જૂનાગઢના માળિયા હાટીનામાં વાતાવરણમાં પલટો જણાતા વાદળછાયા વાતાવરણમાં  વરસાદ પડતાં ખેડુતોની મુશ્કેલી વધી છે.

રિપોર્ટ :- મયુરી મકવાણા જૂનાગઢ
જૂનાગઢ માળીયા માં ધોધમાર વરસાદ  પડતા ખેડૂતોની ચિંતામાં ફરી વધારો જોવા મળ્યો છે તથા કમોસમી વરસાદ પડવાના કારણે ઘઉં ચણાના જેવા પાકને નુકસાન થવાની ભીતિનીઓ જણાઈ રહી છે.

તેમજ હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે ૧૪ અને ૧૫ તારીખે છુટો છવાયો વરસાદ હજુ પણ પડવાની આગાહી ના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર માં વાતાવરણમાં આવ્યો પલટો આવતો જાણવા મળી રહ્યો છે.

જુઓ વિડિયો…

કપ્તાન ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઈકોન પ્રેસ કરો..

કમોસમી વરસાદના કારણે મગફળી , કઠોળ , સોયાબીન , બાજરી સહિતના પાકોને પણ ભારે નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો