Placeholder canvas

વાંકાનેરમાં રાત્રે સવાઆઠ વાગ્યે પવન સાથે જોરદાર વરસાદ ચાલુ, લાઈટ ગુલ…

વાંકાનેર: આજે રાત્રે 8:15 વાગ્યાની આસપાસ વાંકાનેરમાં જોરદાર પવન સાથે વરસાદ ચાલુ થયો છે સાંજના 7:00 વાગ્યાની આસપાસ પૂર્વ દિશામાં એકદમ પીળા વાદળો અને પીળો પ્રકાશ જોવા મળ્યો હતો, બાદમાં મોડેથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ને વરસાદી વાવર આવી હતી થોડી વારમાં પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો.

આ લખાય છે ત્યારે પણ ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે, જ્યારે પવન થોડો શાંત થઈ ગયો છે પરંતુ ગાજ-વિજ ચાલુ છે. વરસાદ શરૂ થતાની સાથે જ થોડી જ વારમાં વાંકાનેર શહેરમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી.

વિડીયો જુવા માટે નીચેની લિંક ક્લિક કરો….. https://facebook.com/490509676416580
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો