આજે દિઘાલીયાના રૂક્મુદિન શેરસીયાનો જન્મદિવસ છે.

આજે વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના રૂકમુદિન શેરસિયાનો જન્મદિવસ છે.

રૂકમુદિન શેરસિયા છેલ્લા દશેક વર્ષથી પોલ્ટ્રી ફાર્મના બિઝનેશ સાથે સંકળાયેલા છે. તેઓ કોઠીના સૌરાષ્ટ્ર પોલ્ટ્રી ફાર્મવાલા આહમદભાઇના ભાણેજ થાય છે. રૂકમુદિન પોતાના ગામ અને સમગ્ર તાલુકામાં મોટું મિત્ર વર્તુળ ધરાવે છે તેમજ પોલ્ટ્રી બિઝનેસમાં પણ ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા સંબંધીઓ સ્નેહીઓ અને મિત્રો તરફથી તેમના મોબાઈલ નં.74898 78692 ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

રૂકમુદિનભાઈ શેરસીયાને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday

આ સમાચારને શેર કરો