આજે ચંદ્રપુરના મકસુદ પીંડારનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને મોટર રીવાઇડીંગ નું કામ કરતા મકસુદ પીંડારાનો જન્મદિવસ છે. તેઓ પાડધરામા આવેલ હરિશુન મોટર રીવાઇડીંગમાં કામ કરે છે. તેઓને આજે તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સંબંધીઓ તરફથી તેમના મોબાઈલ નંબર 97252 63930 પર શુભેચ્છાઓ મળી રહી છે.
મકસુદ પિંડારને તેમના જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ Happy Birthday

આ સમાચારને શેર કરો