વાંકાનેર – ટંકારા સીધી પટ્ટીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ



વાંકાનેર – ટંકારા સીધી પટ્ટીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ પડયો છે.જેમાં વાંકાનેર અને તેના ગ્રામ્ય વિસ્તારમાં આશરે ત્રણેક ઇંચ વરસાદ પડી હોવાનો અંદાજ છે. જ્યારે ટંકારામાં વરસાદના પડ્યાના સમાચાર છે. જ્યારે હડમતીયા વિસ્તારમા પણ વરસાદ પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે….


જુઓ વાંકાનેરના વરસાદનો લાઇવ વિડિયો…
