ટંકારા

આજે ઘુનડાના ગૌસેવા મંડળના પ્રમુખ હરેશભાઈ પાટડીયાનો જન્મદિવસ.

આજે ઘુનડા (સજનપર) ગૌસેવા મંડળના અને શક્તિ ગરબી મંડળના પ્રમુખ હરેશભાઈ પાટડીયાનો જન્મદિવસ છે.

ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામે રહેતા અને સતત સામાજિક અને ધાર્મિક કાર્યમાં ઓતપ્રોત રહી કામગીરી કર કરતા હરેશભાઈ પાટડીયા પોતાના ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં સારી લોકચાહના ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, સાથીઓ, સગા-સંબંધીઓ, સ્નેહીઓ, પરિવારજનો અને મંડળના સભ્યો તેમના મોબાઈલ નંબર 98799 57733 પર શુભેચ્છા પાઠવ્યા રહયા છે.

કપ્તાન ગ્રુપ તરફથી હરેશ ભાઈ પાટડીયા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો