વાંકાનેર: આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યકુબભાઇ સંજરનો જન્મદિવસ

આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યાકુબભાઈ સંજરનો જન્મ દિવસ છે.

આજે વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ સંજર મોટર રીવાઇડીંગ નામે સબમર્સીબલ, મોનોબ્લોક પમ્પ, ફાઇબર અને પીવીસી લાઈન, કેબલ, સ્ટાર્ટર વિગેરે ચીજવસ્તુઓનું વેચાણ અને રીપેરીંગ કરતા અને ચંદ્રપુર ગામના વતની એવા યાકુબભાઈ શેરસિયા (સંજર)નો જન્મદિવસ છે.

યાકુબભાઈ સંજર એ ચંદ્રપુર ગ્રામ પંચાયતના રાજકારણ સાથે સંકળાયેલા છે, તેઓ ગામમાં સારી એવી લોકપ્રિયતા પણ ધરાવે છે.આ ઉપરાંત તેમને વ્યવસાયિક મોટું સર્કલ હોવાથી તેઓને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો શુભેચ્છકો સગા સ્નેહીઓ તેમના મોબાઈલ નંબર 9825598952 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

યાકુબ સંજરને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 127
  •  
  •  
  •  
  •  
  •  
    127
    Shares