આજે સહકાર એગ્રી બિઝનેસ-ટંકારાના ઓનર તુફેલ પરાસરાનો જન્મ દિવસ
આજે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામના વતની હાલમાં ટંકારા ખાતે સહકાર એગ્રી બિઝનેસના સંચાલક અને માલિક તુફેલ પરાસરાનો જન્મદિવસ છે.
તુફેલ પરાસરા એગ્રીકલ્ચરમાં સ્નાતક છે, તેઓ ટંકારામાં સહકાર એગ્રી બિઝનેસ નામે સોપ ધરાવે છે, તેઓ ટંકારા તાલુકાના નેટાફિમ ઇરીગેશન ઇન્ડિયા પ્રા. લિ ના ડીલર્સ છે અને એગ્રીકલ્ચર વ્યવસાયમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેમનું મોટું મિત્ર વર્તુળ છે. તેમને આજે તેમના મોબાઈલ નંબર +91 99797 59785 ઉપર તેમના સગા, સ્નેહી, મિત્રો, શુભેચ્છકો જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
તુફેલ પરાસરાને કપ્તાન ગૃપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…