વાંકાનેર

વાંકાનેર: આજે યાસીન ખલીફા‌ના‌ દીકરા સયાન ખલીફા‌નો‌ જન્મદિવસ

આજે માનવ અધિકાર એસોસિએશન વાંકાંનેરના મંત્રી ‌અને આશિર્વાદ પેઇન્ટસના માલીક‌ યાસીન ખલીફા‌ના‌ દીકરા સયાન ખલીફા‌નો‌ જન્મદિવસ છે. આજે તેઓએ ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરેલ છે.

સયાન ખલીફાના પપ્પા યાસીન ખલીફા એ વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર આશીર્વાદ પેઇન્ટ્સના નામે કલર શોપનો વ્યવસાય કરી રહ્યા છે. તેમનું વાંકાનેરમાં મોટું મિત્ર વર્તુળ છે આજે સયાન ખલીફાના જન્મદિવસે એમના પરિવારજનો સગા સ્નેહીઓ અને મિત્રો સયાનને તેમના જન્મદિવસની તેમના પપ્પાના મોબાઈલ નં. 99984 32902 પર શુભેચ્છા સાંભળી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી સયાન ખલીફાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. Happy Birhday

Ko

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો