આજે વાંકાનેરના યુવા ધારાશાસ્ત્રી શીરાકમુદીન એમ. શેરસીયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના મૂળ રહેવાસી અને હાલ ચંદ્રપુર ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા શીરાકમુદિન શેરસીયાનો આજે જન્મદિવસ છે. આજે તેમને ૨૩ વર્ષ પૂર્ણ કરી અને ૨૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

શીરાકમુદીન શેરસીયા વાંકાનેર ખાતે મુસ્કાન એસોસિએટસ ના નામે વકીલાતનો વ્યવસાય કરે છે અને ખુબ નાની ઉંમરમાં ક્રિમીનલ, ફેમિલી, નેગોશીયેબલ તથા એમ.એ.સી.પી. પ્રેક્ટિસમાં સારી એવી નામના ધરાવે છે. તેઓને પોતાના ક્ષેત્રમાં ખુબજ સારા સંબંધો છે અને પોતાનું અંગત મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.

શીરાકમુદીન એમ. શેરસીયાને આજે તેના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો તથા સગા-સ્નેહીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર.૯૯૭૪૮૮૯૦૮૩ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી એડવોકેટ શીરાકમુદીન શેરસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

આ સમાચારને શેર કરો