skip to content

આજે એક્યુરેટ કોમ્પ્યુટર વાળા સમીર બાદીનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના મહિકા ગામના રહેવાસી અને એક્યુરેટ કોમ્પ્યુટર વાળા સમીર બાદીનો જન્મદિવસ છે.

સમીર બાદીએ કોમ્પ્યુટર પ્રિન્ટર અને સી સી ટીવી કેમેરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેવો આ ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે તેમજ તેમનું પોતાનું મોટુ મિત્ર વર્તુળ છે આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે વેપારી મિત્રો, ગ્રાહકો, શુભેચ્છકો સગા, સબંધીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 95589 20836 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી સમીર બાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો