Placeholder canvas

આજે અકશા ફર્ટિલાઇઝરના પાર્ટનર સલીમ બાદીનો જન્મદિવસ

વાંકાનેર: આજે અકશા ફટીલાઈઝરના પાર્ટનર અને પાંચદ્વારકા ગામના રહેવાસી સલીમભાઈ બાદીનો જન્મદિવસ છે.

સલીમભાઈ બાદી પાંચદ્રારકા ગામમાં રહેવાસી છે અને પીપળીયા રાજ, હણખણી પાસે અકશા ફટીલાઈઝર કંપનીના પાર્ટનર છે. સલીમભાઈ પોતે બિઝનેશમાં ખૂબ સારા સંબંધ ધરાવે છે. તેમજ તેઓનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 96014 46215 પર તેમના મિત્રો સગા-સ્નેહીઓ અને પરિવારજનો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સલીમ બાદીને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો