Placeholder canvas

આજે પટેલ એન્ડ ટ્રેડિંગ કુ.વાળા સાગરભાઇ પટેલનો જન્મદિવસ

આજે પટેલ એન્ડ ટ્રેડિંગ કુ. વાળા સાગરભાઈ પટેલનો જન્મદિવસ છે, તેવો આજે ૨૬ વર્ષ પૂરા કરીને ૨૭માં વર્ષમાં પ્રવેશ કરશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પટેલ એન્ડ ટ્રેડિંગ કુ.ના નામે વેપાર કરતા અને જોધપાર વાળા સાકીબભાઈના ખાસ મિત્ર એવા સાગરભાઈ પટેલ જેવો વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વેપારી ભાઈઓ, દલાલભાઈઓ, કર્મચારીઓ અને ખેડૂતભાઈઓ સાથે ખૂબજ સારા સંબંધ ધરાવતા સાગરભાઇ પટેલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે વ્યાપારી મિત્રો, સંબંધીઓ, સગા- સ્નેહીઓ અને ખેડૂતમિત્રો તેમના મોબાઈલ નં. 9978998399 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી સાગર પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો