આજે જુનિ કલાવડીના અમર ડેરીવાળા સફીર માણસીયાનો જન્મદિવસ
વાંકાનેર: આજે જૂની કલાવડી ગામના રહેવાસી, વાંકાનેરમાં માહીના ડીલર અને અમર ડેરીવાળા સફીર માણસીયાનો જન્મદિવસ છે…
સફીર માણસીયા વાંકાનેર 27 નેશનલ હાઈવે પર અમર ડેરી ચલાવે છે અને તેઓ વાંકાનેરમાં માહી ડેરીના ડીલર છે. સફીર માણસીયા પોતાનું મોટું મિત્ર વર્તુળ ધરાવર છે.
આજે સફીર માણસીયાને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ, શુભેચ્છકો અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર +91 87581 21030 પર શુભેચ્છા આપી રહ્યા છે.
સફીર માણસીયાને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ….. Happy Birthday