આજે એમ.એસ.રિવાઈન્ડિંગના માલિક મુસ્તાક વકાલીયાનો જન્મદિવસ છે.

આજે રાજાવડલા ગામના અને એમ.એસ.રિવાઈન્ડિંગના માલિક મુસ્તાક વકાલીયાનો જન્મદિવસ છે.

આજે મુસ્તાક વકાલીયાના 24 વર્ષ પૂર્ણ થયાં છે અને 25 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓ મૂળ મેસરિયા ગામના વતની છે, જેવો હાલમાં રાજાવડલા મુકામે રહે છે. મુસ્તાકભાઈ વાંકાનેર ખાતે એમ. એસ. રિવાઈન્ડિંગ નામની દુકાન ચલાવી અને ધંધો કરે છે. અને પોતાનું મોટુ મિત્ર વર્તળ ધરાવે છે. આજે તેમને તેમના મિત્રો તથા સગા સંબંધી તરફથી તેમના મોબાઈલ નં. 8238693597 પર જન્મ દિવસની શુભેચ્છા વર્ષિ રહી છે.

મુસ્તાક વકાલીયાને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ….. Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 49
  •  
  •  
  •  
  •  
  •  
    49
    Shares