Placeholder canvas

આજે એમઆરપી વાળા મંજૂરહુસેનભાઈના દીકરા મુહંમદ ઓન નો જન્મદિવસ

આજે એમઆરપી વાળા મંજૂરહુસેનભાઈના દીકરા મુહંમદ ઓન નો જન્મદિવસ છે તેવો આજે આઠમાં વર્ષમાં પ્રવેશ કરશે.

વાંકાનેરના ખૂબ જૂના વેપારી મરહુમ રહીમભાઈ કંસારા (તીથવાવાળા)ના પૌત્ર અને એમઆરપી વાળા મંજૂરહુસેનભાઈના પુત્ર મુહંમદ ઓન નો આજે જન્મદિવસ છે, ત્યારે આજે તેમના સગા, સ્નેહીઓ, મિત્રો શુભેચ્છકો તેમના પિતા મંજૂરહુસેન ભાઈના મોબાઈલ 75750 40486 પર મુહંમદ ઓન ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી મુહંમદ ઓન ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… happy Birthday

આ સમાચારને શેર કરો