આજે સિધાવાદરના મીરા એન્ટરપ્રાઇઝના માલિક માહીન પરાસરાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના મૂળ રહેવાસી અને રાજકોટમાં મીરા એન્ટરપ્રાઇઝના માલિક માહીન પરાસરાનો જન્મદિવસ છે.

માહીન પરાસારા રાજકોટમાં 80 ફુટ રીંગ રોડ પર, નાણાવટી ચોકમાં મીરા એન્ટરપ્રાઇઝના નામે RO અને ACનું સેલ્સ એન્ડ સર્વિસનું કામ કરે છે. તેઓને પોતાના ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો છે અને પોતાનું અંગત મોટું મિત્ર વર્તુળ ધરાવે છે.

માહીન પરાસારાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો સગા-સ્નેહીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 87587 86624. પર શુભેચ્છા પાઠવી રહ્યા છે

માહીન પરાસારાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •