આજે ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મવાળા ખુશ્બુભાઈ અને ઓવેસનો જન્મદિવસ

વાંકાનેર આજે ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મવાળા મહંમદભાઈ ખુશ્બુ અને ઓવેસ શેરસીયાનો જન્મદિવસ છે.

આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મના નામે પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા મહમદભાઇ ખુશ્બુ અને મહંમદ લુહાર બને સાથે મળીને ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ ને વાંકાનેર અને સૌરાષ્ટ્રમાં અગ્રગણ્ય સ્થાન અપાવ્યું છે આજે આ ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મના પાયાના પથ્થર એવા મહમદભાઇ ખુશ્બુ અને મહંમદભાઈ લુહારના પુત્ર ઓવેસ શેરસિયાનો જન્મદિવસ છે.

ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મના વ્યાવસાયિક અને સામાજીક ખૂબ સારા સંબંધો છે અને તેઓ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે મહમદભાઇ ખુશ્બુ 098-252-99208 અને ઓવેસ શેરસિયા 992-565-5786 ને તેમના સગા સ્નેહીઓ મિત્રો વ્યવસાયિક સંબંધીઓ તેમને મોબાઈલ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

મહમદભાઇ ખુશ્બુ અને ઓવેશ શેરસિયાને કપ્તાન ગ્રુપ તરફથી એમના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો