Placeholder canvas

આજે મોરબી જીલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ શેરસીયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામમાં રહેતા અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાનો જન્મદિવસ છે.

જાહીરઅબ્બાસ શેરસીય સ્ટોન ક્રશરના બિઝનેશ સાથે સંકળાયેલા છે. તેઓ વાંકાનેર 27 નેશનલ હાઈવે પર લીંબળાની ધારે કૌશર સ્ટોન ક્રશર, પેવર બ્લોક અને એ.આઈ. એન્ટરપ્રાઇઝના નામ સિમેન્ટનો બિઝનેશ કરે છે.

જાહીરઅબ્બાસ શેરસીયાએ વાંકાનેરના મોમીન સમાજના લડાયક રાજકિય અને સામાજીક આગેવાન યુસુફભાઈ શેરસીયાના પુત્ર છે. તેઓ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેમના પિતા યુસુફભાઈ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે.

વાંકાનેર તાલુકામાં યુસુફભાઈ શેરસીયા અને જાહીરઅબ્બાસ શેરસીયાનું રાજકીય,સામાજિક અને ધંધાકીય મોટું ગ્રુપ અને મિત્ર વર્તુળ છે. આજે તેમના સગા-સ્નેહીઓ, મિત્રો, રાજકીય આગેવાનો જાહીરઅબ્બાસ શેરસીયાને તેમના મોબાઈલ નંબર 98795 25486 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી જાહીરઅબ્બાસ શેરસીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Happy Birthday

વોટ્સએપ ગ્રુપમાં જોદાવા નીચેની લિંક ક્લિક કરો.

https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો