આજે મુલતાની હસનેનનો જન્મ દિવસ

આજે મુલતાની હસનેન તોસિફભાઈ નો જન્મદિવસ છે. તેવો આજે ૪ વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરશે.

વાંકાનેરમાં પ્રતાપ રોડ ઉપર કૃષિ વિકાસ કેન્દ્ર નામે ખેડૂતોને માર્ગદર્શન અને જરૂરિયાત મુજબની જંતુનાશક દવાઓના વ્યવસાય સાથે સંકળાયેલા તૌશિફભાઇ મુલતાનીના દિકરા હસનેનનો આજે પાંચમો જન્મદિવસ છે. તૌશિફભાઇ એ મૂળ માંગરોળના વતની છે અને તેઓએ હાલ વાંકાનેરને કર્મભુમી બનાવી છે. તૌશિફભાઇ મુલતાની ખાસ કરીને શાકભાજીમાં વિશેષ રુચિ ધરાવે છે અને ખેડૂતોને ફાર્મ પર જઇને માર્ગદર્શન આપે છે. એ જ રીતે તેમનો દીકરો પણ શાકભાજી અને ફાર્મ જોવાનો શોખીન છે.

તૌશિફભાઇ મુલતાની માંગરોળ અને વાંકાનેરમાં મોટું મિત્ર વર્તુળ ધરાવે છે, તેમજ ખેડૂતોમાં અને સામાજિક રીતે ખૂબ સારા સંબંધો ધરાવે છે આજે તેમના દીકરાના જન્મદિવસ નિમિત્તે તૌશિફભાઇના ફોન નંબર +91 99244 95486 પર તેમના દીકરાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

હસનેન ને તેમના જન્મદિવસ ની કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.… Happy Birthday

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •