Placeholder canvas

આજે સહારા ફેશન વર્લ્ડના માલિક ગુલઝાર શેરસિયાનો જન્મદિવસ

આજે સિંધાવદર ગામના અને વાંકાનેરમાં પ્રતાપ રોડ ઉપર આવેલ સહારા ફેશન વર્લ્ડના માલિક ગુલઝાર શેરસિયાનો જન્મદિવસ છે.

ગુલઝાર શેરસિયાએ સામાજિક અગ્રણી યુસુફભાઈ શેરસિયાના નાના પિતરાઈ ભાઈના દીકરા છે. તે વાંકાનેરમાં રેડીમેડ ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમનું પોતાનું મોટું મિત્ર વર્તુળ છે.

આજે ગુલઝાર શેરસીયાને તેમના મિત્રો સગા સ્નેહીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 99984 16486 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ગુલઝાર શેરસીયાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો