વાંકાનેર: તીથવાના સેવાભાવી યુવાને ગાયોને ઘાસચારો નાખી પોતાના જન્મદિવસની ઉજવણી કરી.

વાંકાનેર તાલુકાના તીથવા ગામના સેવાભાવી યુવાન ગીરીશ વાઘેલાએ આજે તેમના જન્મદિવસ નિમિતે બર્થડે પાર્ટીના ખોટા ખર્ચા કરવાંને બદલે અબોલ જીવને ઘાસચારો નાખી પોતાના જન્મદિવસની કંઈક અલગ રીતે ઉજવણી કરી હતી.

આ દેખા દેખીના જમાના લોકો પોતાના જન્મદિવસમાં ફાઈવ સ્ટાર હોટલોમાં જઈ પોતાના જન્મદિવસની ઉજવાણી કરતા હોય છે. ત્યારે આ બધાથી અલગ બર્થડે પાર્ટીના ખોટા ખર્ચ કરવાના બદલે વાંકાનેરના તીથવા ગામના સેવાભાવી યુવાન ગીરીશ વાઘેલા દ્વારા આજે પોતાના 33માં જન્મદિવસ નિમિતે પોતના મિત્રો સાથે અલગ અલગ વિસ્તારમાં ફરતા રેઢિયાર ગૌવંશોને લીલો ઘાસચારો નાખી પોતાની જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ગીરીશ વાઘેલા પોતાનું મોટુ મિત્રવર્તુળ ધરાવે છે આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, સગા, સંબંધીઓ અને શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર +91 99785 18016 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ગીરીશ વાઘેલાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….
Happy Birthday

वांकानेर: तीथवा के सेवाभावी युवानने अपना जन्मदिन गायों को चारा खिलाकर मनाया।

वांकानेर तालुका के तीथवा गाँव के सेवाभावी युवा गिरीश वाघेलाने जन्मदिन की पार्टी में पैसा खर्च करने के बजाय अबोल जीव को चारा खिलाकर आज अपना जन्मदिन कुछ अलग तरीके से मनाया।

इस उम्र के लोग अपना जन्मदिन मनाने के लिए फाइव स्टार होटल जाते हैं। एक अलग तरीके से जन्मदिन की पार्टी पर पैसा बर्बाद करने के बजाय, वांकानेर के तीथवा गाँव के एक सेवाभावी युवक गिरीश वाघेलाने आज अपने 33 वें जन्मदिन को अपने दोस्तों के साथ विभिन्न क्षेत्रों में जा कर गौवंशों को हरा चारा खिलाकर मनाया।

गिरीश वाघेला के दोस्तों की एक बडा सर्कल है। आज उनके दोस्त, रिश्तेदार और शुभचिंतक उन्हें उनके मोबाइल नंबर +91 99785 18016 पर जन्मदिन की शुभकामनाएं भेज रहे हैं।

कप्तान ग्रुप की ओर से गिरीश वाघेला को जन्मदिन की हार्दिक शुभकामनाएं …
Happy Birthday

આ સમાચારને શેર કરો