આજે મોઈન કુરેશીના પુત્ર આહિલ કુરેશીનો જન્મદિવસ
વાંકાનેર : આજે મોઈનભાઇ કુરેશી અને શહેનાઝબેન કુરેશીના પુત્ર આહિલ કુરેશીનો જન્મદિવસ છે
એન્જલ લોજિસ્ટિક વાળા મોઇનભાઈ કુરેશીના પુત્ર આહીલના આજે પાંચ વર્ષ પુરા થયા અને છઠા વર્ષમાં પ્રવેશ કરેલ છે. મોઈનભાઈ કુરેશી પોતાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં મોટું મિત્રવર્તુળ ધરાવે છે તેમજ તેમના બધાની સાથે વ્યવસાય સંબંધો પણ ખુબ સારા છે, આજે તેમના પુત્ર આહીલના જન્મ દિવસે તેમનો પરિવાર તેમજ સગા સ્નેહી મિત્રો, શુભેચ્છકો મોઇનભાઇના મોબાઈલ નંબર 9099958989 / 9099968989 પર તેમના પુત્રના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
કપ્તાન પરિવાર તરફથી આહિલ કુરેશીને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…